Translate

Showing posts with label Vapi. Show all posts
Showing posts with label Vapi. Show all posts

વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શન (સાયપોટેક-2025)મા ઝળકયા

Monday, November 24, 2025
 22-11-25ના રોજ પોદાર વર્લ્ડ સ્કુલ નાહુલી દ્વારા સાયપોટેક-2025 અંતર્ગત આંતર શાળા વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યું હતું...Read More

વાપીની શ્રી એલ જી હરિઆ મલિ્ટપર્પઝ શાળા મા "કલાકાર| -2025"અંતર્ગત પોસ્ટર સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું.

Saturday, August 23, 2025
 વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા મા આઠમુ આંતરસ્કુલ "કલાકાર -2025"અંતર્ગત પોસ્ટર સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા...Read More

કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં મફત દંત તપાસ કેમ્પ નું આયોજન

Wednesday, August 20, 2025
  વાપી: અત્રે ચણોદ કોલોની સિ્થત કેશવજી ભારમલ સુમારીયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ, વાપીમાં| કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) યુનિટ...Read More

વાપીના કેબીએસ એન્ડ નટરાજ કોલેજના એમ.એસ.સી. કેમેસ્ટ્રી ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ.

Wednesday, May 21, 2025
  અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમલ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી , એમ.એસ.સી.-૨ ના વિઘાર્થીઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં V...Read More

કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ, વાપી ખાતે "UGAM 2025 - માઈક્રોબીયલ માર્વેલ" નું આયોજન

Wednesday, February 19, 2025
  વાપી: કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ ખાતે UGAM (અંડર ગ્રેજ્યુએટ એસોસિએશન ઓફ માઈક્રોબાયોલોજિસ્ટ) ના સહયોગથી બી.એસ.સીના વિ...Read More

કેબીએસ કોમર્સ & નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ ખાતે ૫ દિવસીય મેનેજમેન્ટ ડેવેલપમેન્ટ પ્રોગ્રામ સંપન્ન થયો

Wednesday, February 12, 2025
  અત્રે ચણોદ સ્થિત કેબીએસ કોમર્સ & નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપી માં કોલેજના સેલ્ફ - હેલ્પ ફોરમ અને એન્ટ્રપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ...Read More

કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં હેન્ડબોલ ભાઈઓની ટીમનું વેસ્ટઝોન ઈન્ટર યુનિવર્સિટી સિલેકશન યોજાયુ

Sunday, January 05, 2025
  વાપી:- અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસીસ કોલેજ વાપી ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિ...Read More

લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગ નગર દ્વારા ડાર્ક સાઈડ ઓફ ઓનલાઇન ગેમિંગ અથવા ઓનલાઇન રમતો ની અંધારી બાજુ આ વિષય પર સફળ સેમિનારનું આયોજન

Saturday, November 30, 2024
  તારીખ 23 નવેમ્બર ના રોજ લાયન્સ ઉપાસના સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ઉપરોક્ત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ લાયન પ્રવિણાબેન શાહે જ...Read More

વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ની વિદ્યાર્થીની રાજય કક્ષાએ ઝળકી

Wednesday, October 30, 2024
          સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા નડિયાદ દ્વારા રાજ્ય કક્ષાએ તાઇકવોન્ડો સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપી ની શ્રી એલ જી...Read More

કૌશિક હરીયા ટેક્નીક્લ સેંટર (આઇ. ટી. આઇ) ખાતે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

Friday, October 18, 2024
કૌશિક હરીયા ટેક્નીક્લ સેંટર (આઇ. ટી. આઇ) ખાતે તા:૧૭/૧૦/૨૦૨૪ ના રોજ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો જેમા ચીફ ગેસ્ટ તરીકે વાપી નગરપાલિકાના પ...Read More

કે.બી.એસ. એન્ડ નટરાજ કૉલેજમાં નવરાત્રી પર્વમાં ગરબા મહોત્સવ યોજાયો

Tuesday, October 15, 2024
અત્રે કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસિસ કોલેજ, વાપી ખાતે નવ દુર્ગા માતાની ઉપાસનાના નવરાત્રી પવિત્ર મહોત્સવ અંતર્ગત તા. 08.10.2024 ન...Read More

સને ૨૦૦૧ ના વર્ષમાાં પારડી સબ જલે તોડી ૨૩ વર્ષથી નાસતો ફરતો આરોપીને પકડી પાડતી વાપી ટાઉન પોલીસ

Friday, September 06, 2024
 સુરત વવભાગ સુરતના પોલીસ મહાવનરીક્ષકશ્રી પ્રેમ વવર વસાંહ સાહેબ (IPS) તથા વલસાડ જીલ્લા પોલીસ અવિક્ષકશ્રી ડૉ.કરનરાજ વાઘેલા સાહેબ (IPS) તથા બી....Read More