વાપીના કેબીએસ એન્ડ નટરાજ કોલેજના એમ.એસ.સી. કેમેસ્ટ્રી ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ.
અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમલ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી , એમ.એસ.સી.-૨ ના વિઘાર્થીઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં M.Sc. Chemistry-2 માં થીયરીમાં સૌથી વઘુ ગુણ (૧) પૂષ્પા પ્રજાપતિ ના 8.33 (SGPA), (૨) હાંડલ ખુશી ના 8.03 (SGPA), (૩) પટેલ પ્રિતિકા ના 7.50 (SGPA), (૪) યાદવ પ્રિયંકા ના 7.50 (SGPA),પ્રાપ્ત કરી કોલેજના ટોપર બની ગૌરવ વઘાર્યુ છે. આમ, કોલેજનું નામ રોશન કરવા બદલ્ કોલેજના આચાર્ય ડૉ.પૂનમ બી. ચૌહાણે તથા ટ્રસ્ટીગણે પ્રથમ સ્થાને રહેલ વિઘાર્થીઓને અભિનંદન આપી ભવિષ્યમાં પણ ઉચ્ચ સિઘ્ઘી હાસંલ કરવા આહવાન આપ્યુ હતું.
No comments