Translate

Showing posts with label Valsad. Show all posts
Showing posts with label Valsad. Show all posts

જન સેવા સમિતિ દ્વારા મુસિ્લમ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ ૨૦૨૬ યોજાયો. વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે કાર્યક્રમમાં ઉપસિ્થત રહી વિધ્યાર્થીઓનો પ્રોત્સાહન વધાર્યો.