Translate

નવનિર્માણ આંદોલનમાં વલસાડના શહીદના ધર્મપત્નીનું સન્માન કરાયું

 


નવનિર્માણ આંદોલનમાં શહીદ થયેલા ફકીરભાઈ ભુરિયાના ધર્મપત્ની ફરિદાબેન ફકીરભાઈ ભુરિયાની વલસાડ ડાંગના સાંસદ ડો. કે.સી પટેલે મુલાકાત લઈ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યુનિટી થીમ આધારિત મહોત્સવ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુની પ્રતિમા અને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. 



No comments