આ સુ બોલી ગયા ભાજપ ના સાંસદ | જીપ લપસ્તા વલસાડ જિલ્લા ભાજપ માં સનાટો
વલસાડના વાપી શહેરમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા દ્વારા નૂતન વર્ષ બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં સાંસદ કે.સી. પટેલે જિલ્લાની તાલુકા પંચાયતમાં ભાજપને મળેલી બહુમતી બદલ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. સાથે કહ્યું હતું કે, ઉમરગામ તાલુકા પંચાયતમાં પાર્ટીને જ્યારે બહુમતી ના મળતી ત્યારે અપક્ષને ખરીદવો પડતો હતો
VIDEO 👇
No comments