બીડીસીએ દ્વારા તા ૨૩ નવેમ્બર ના રોજ આયોજીત અં -૧૬ ટીમ સિલેકશન ભારે વરસાદ ને કારણે મેદાન ભીનું હોવાથી રદ કરવામાં આવ્યુ છે . નવી તારીખ પાછળથી જાહેર કરવામાં આવશે તથા તા ૨૫ નવેમ્બર ના રોજ યોજાનાર અં -૧૪ ટીમ સિલેકશન રાબેતા મુજબ યોજાશે એમ બીડીસીએ ના માનદ મંત્રી શ્રી જનકભાઈ દેસાઈ અખબાર યાદી માં જણાવે છે .
No comments