Translate

CSC કોમન સર્વિસ સેન્ટર ના ગ્રામીણ ઈ-સ્ટોર દ્વારા વલસાડી કેસર અને હાફૂસ કેરી ભારતના ખુણે ખુણે પહોંચશે.



ભારત માં આવેલ CSC સેન્ટર પર થી હવે વલસાડી કેસર અને હાફૂસ CSC ની ગ્રામીણ ઈ સ્ટોર એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓડૅર થી મંગાવી શકો છો.વલસાડ CSC જીલ્લા મેનેજર મનીષ પ્રજાપતિ ના જણાવ્યા મુજબ વલસાડના ઉમરગામ અને કપરાડા તાલુકાના FPO અને CSC Gramin eStore વચ્ચે કરાર કરવામાં આવ્યો છે જેથી હવે થી ભારતમાં કોઈ પણ જગ્યાએ થી મંગાવી શકે છે.

No comments