કોરોના કાળ માં CSC Digipay બન્યું પૈસા ઉપાડવા માટે શાધન.
આજના કોરોના કાળ માં વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં CSC e-Governance દ્વારા ચલાવવામાં આવતા કોમન સર્વિસ સેન્ટર પર ગામમાં અલગ અલગ પ્રકારના પેન્શનરો,વકૅરો આવતી મસીક રકમ ઉપાડી આપવા માટે Digipay એક આશીર્વાદ રૂપ સમાન છે.વલસાડ જીલ્લાના જીલ્લા મેનેજર મનીષ પ્રજાપતિ ના માગૅદશૅન હેઠડ જીલ્લા માં વધુ માં વધુ ગામોમાં આ સર્વિસ ચાલુ થઈ જશે જેથી લાભાર્થી ને પોતાના ગામ કે એરીયા માં જ મહત્તમ લાભ મળે અને કોરોના મહામારી માં પોતાને બચાવી શકે.

No comments