Translate

1 એપ્રિલથી લાગૂ થશે નિયમ, હવે ફાસ્ટેગ વિનાના વાહનોના આ કામ થઈ શકશે નહીં,



 કેન્દ્ર સરકારે ખાનગી અને વ્યવસાયિક વાહનોના આરસી, વીમા અને ફિટનેસ પરમિટ જેવા જરૂરી ડોક્યુમેન્ટના લિસ્ટમાં હવે ફાસ્ટેગને અનિવાર્ય કર્યું છે. જૂના વાહનોના દસ્તાવેજના નવીનીકરણ  ફાસ્ટેગ

વિના કરી શકાશે નહીં. આ યોજના આગામી એક એપ્રિલથી લાગૂ થવાની શક્યતા છે. સરકારે નવા વાહનો માટે તેને પહેલાથી જ અનિવાર્ય કર્યું છે. 15 ફેબ્રુઆરપીથી દેશના દરેક 770 ટોલ પ્લાઝા પર

ફાસ્ટેગ વિનાના વાહનો પાસેથી બમણો ટેક્સ અને દંડની જોગવાઈ શરૂ કરાઈ છે. 

No comments