Translate

વલસાડ : ભાગડાવાડામાં રામજીમંદિરના લાભાર્થે ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું

 


વલસાડ શહેર નજીક આવેલા ભાગડાવડા ગામે કોસંબા રોડ પર આવેલ ધન લક્ષ્મી કૃપા એપાર્ટમેન્ટ માં રહેતા અને મુખ્ય યજમાન કૌશિક ભાઈ નાનુ ભાઈ ટંડેલ તથા હેતલબેન કૌશિકભાઇ ટંડેલ દ્વારા તારીખ ૧-૧૧-૨૦૨૦ થી તારીખ ૯-૧૧-૨૦૨૦ દરમિયાન શ્રીમદ્ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું . ભાગવત કથા જાણીતા કથાકાર પૂજય પ્રફુલભાઈ શુકલા દ્વારા કથાનું રસપાન કરવામાં આવ્યું. ભગવત કથાનું દીપ પ્રાગટ્ય ૧૦૮ મહંત , કિશો૨ દાસ મહારાજ (રામજી મંદિ૨) ધર્માચાર્ય પૂ.પરભુદાદા ( પ્રગટેશ્વર ધામ આછવણી ) પૂ . સુખદાસ રામાનંદી (રણછોડજી મંદિ૨) કોઠારી વિવેક સ્વરૂપદાસજી ( સ્વામિનારાયણ મંદિર ) ના હસ્તે કથાનો પ્રારંભ કરવામાં આવ્યું . ભાગવત કથાનો લાભ લેવા કાંઠા વિસ્તારમાં ભાવિક ભકતો નીમંત્રણ આપવામાં આવ્યું.



No comments