Translate

દમણ : એટીએમ માં ચિપ લગાવી ચોરી કરી ગેંગ ને દમણ પોલીસે ઝડપી પાડી

 


સંઘ પ્રદેશ દમણ તથા આંતરરાજ્યમાં એટીએમ માં ચિપ લગાવી ચોરી કરી ગેંગ ને દમણ પોલીસે સુરત ખાતે થી ઝડપી પાડી સુરતના સચિન વિસ્તાન એક  એપાર્ટમેન્ટ માં આ ગેંગ છુપાઈ હોવાની માહિતી ના આધારે દમણ પોલીસ દ્રારા રેડ કરી ગેંગના 4 જેટલા આરોપી ની ધરપકડ કરી હતી આરોપી ઓ પાસે થી 39 જેટલા ડુપ્લીકેટ atm કાર્ડ 12 મોબાઈલ 1 લાખ 44 હજાર 900 રોકડ રૂપિયા સાથે 5000 ના દાગીના જપ્ત કર્યા હતા આ ગેંગ દ્રારા atm માં ચિપ લગાવી atm કાર્ડ ને ડુપ્લીકેટ બનાવી પૈસા ચોરી કરવામાં આવતા હતા  200 થી વધુ લોકો ના atm કાર્ડ ને ડુપ્લીકેટ બનાવી તેમના એકાઉન્ટ માંથી લાખો રૂપિયા ની ચોરી કર્યા ની કબૂલાત ગેંગ દ્રારા પોલીસ સામે કરવામાં આવી છે પોલીસે આરોપી ની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે



No comments