Translate

વલસાડ ન પીરું ફળિયા માં આવેલ કંપની માં લાગી આગ

 


વલસાડ ન પીરું ફળિયા માં આવેલ કંપની માં લાગી આગ જે.પી.એન્ટરપ્રાઇસ નામની કંપની માં લાગી આગ.પ્લાસ્ટિક ના દાણા બનાવતી કંપની માં.લાગી આગ. આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું ઘટના સ્થળે 1 ફાયર ફાયતર હાજર આગ ના ગોતેગોટા દૂર દૂર સુધી દેખાયા. આગ વધુ પ્રસરતા વિસ્તાર માં ભય નો માહોલ.



No comments