Translate

સંઘ પ્રદેશ દમણ ખાતેથી ગુજરાત રાજયમાં ગેરકાયદેસર રીતે પ્રોહી જથ્થો ઠાલવતા કુખ્યાત ઇસમને પકડી પાડતી વલસાડ એલ.સી.બી.

 


પોલીસ અધિક્ષકશ્રી . ડો . રાજદીપસિંહ ઝાલા નાઓની સુચના મુજબ પોલીસ ઇસ્પેકટરશ્રી . ડી.ટી.ગામીત એલ.સી.બી. નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના સ્ટાફના માણસો એ.એસ.આઇ. સતીષ સયાજી , પો.કો. પ્રમોદ શાલીગ્રામ , પો.કો. નિતીન બાબુલાલ , પો.કો. મહેન્દ્રદાન જીલુભા નાઓ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે સુરત રેન્જના જુદા જુદા જીલ્લાઓમાં દાખલ થયેલ પ્રોહી બીશનના ગુન્હાનો આરોપી અમિત ઉર્ફે અમીત કેવડી ડાહયાભાઇ પટેલ રહે . ડાભેલ , કેવડી ફળીયા , દમણ , તાબે દમણ નાને દમણ ખાતેથી પકડી પાડી આગળની વધુ તપાસ અર્થે વલસાડ સીટી પો.સ્ટે . માં સોપેલ છે . મજકુર આરોપી વિરૂધ્ધ નીચે મુજબના ગુન્હાઓ દાખલ થયેલ છે . 

( ૧ ) વલસાડ સીટી પો.સ્ટે . થર્ડ ગુ.ર.નં. ૫૫૧/૨૦૧૯ , પ્રોહી એકટ કલમ ૬૫ એઇ , ૯૮ ( ૨ ) મુજબ . 

( ૨ ) વલસાડ રૂરલ પો.સ્ટે . સી પાર્ટ ૧૯૮૪/૨૦૨૦ ૬૫ એઇ , ૮૧ , ૯૮ ( ૨ ) મુજબ ( ર ) સુરત શહેર ડીંડોલી પો.સ્ટે . સી પાર્ટ ૧૧૨૧૦૦૫૬૨૦૧૭૬૮/૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫ એઇ , ૮૧ , ૯૮ ( ૨ ) , મુજબ 

( ૩ ) સુરત શહેર લીમ્બાયત પો.સ્ટે . સી પાર્ટ ૧૧૨૧૦૦૨૫૨૦૩૦૫૧/૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫ એઇ , ૮૧ , ૯૮ ( ૨ ) , મુજબ 

( ૪ ) નવસારી જીલ્લાના નવસારી રૂરલ પો.સ્ટે . સી પાર્ટ ૧૧૮૨૨૦૨૧૨૦૦૨૪૪/૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫ એઇ મુજબ 

( ૫ ) નવસારી જીલ્લાના ગણદેવી પો.સ્ટે . થર્ડ પ ૬૭ / ૨૦૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ એઇ , 

( ૬ ) તાપી જીલ્લાના કાંકરાપાર પો.સ્ટે . સી પાર્ટ ૧૧૮૨૦૦૪૨૦૦૦૬૫/૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫ એઇ , 

( ૭ ) સુરત રૂરલ ના બારડોલી પો.સ્ટે . સી પાર્ટ ૧૧૨૧૪૦૦૮૨૦૦૨૬૧/૨૦૨૦ ગુજરાત પ્રોહી એકટ કલમ ઉપએઇ , ૮૧ , ૮૩ , ૯૮ ( ૨ ) , ૧૧૬ ( બી ) મુજબ . 

આમ સુરત રેન્જના જુદા જુદા જીલ્લાઓમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને પકડવામાં મહત્વની સફળતા મળેલ છે .

No comments