Translate

સંઘ પ્રદેશ દમણમાં ઉભેલી લકઝરી બસ માં લાગી આગ 4 જેટલી ફાયર ની ટીમે આગ પર કાબુ મેળવ્યો

 



આજ રોજ સંઘ પ્રદેશ દમણ માં બસ ડેપો નજીક ઉભેલી બસ માં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી  દમણ થી દિવ જતી બસ ડેપો નજીક પાર્ક કરવામાં આવેલી હતી ઉભેલી બસ માં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જોકે ઘટના ની જાણ દમણ ફાયર ની ટિમ ને થતા દમણ ફાયર વિભાગ ના 4 જેટલી ફાયર ની ટીમે ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવ્યો હતો બસ ખાલી ઉભેલી હોય જેને લઈ ને  આ ઘટના માં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી

વિડિઓ



No comments