નવરાત્રિ અંગે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ જાહેરાત
આ નિર્ણય અનુસાર નવરાત્રિ દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહી. નવરાત્રિ દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી / મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય. ઉપરાંત પ્રસાદ વિતરણ નહીં કરી શકાય. આ માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી લેવાની રહેશે. 200 થી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં. તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે.

No comments