વલસાડ એલ સી બી એ લાખો નો દારૂ પકડી પાડ્યો
વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા ના સુચના ના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડી ટી ગામીત ના માર્ગદર્શન હેઠળ વલસાડ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટ ર. સી એચ પનારા. એએસઆઈ મિયા મોહમ્મદ શેખ. હેડ કોન્સ્ટેબલ વિજય શાલીગ્રામ. પોલીસ કોન્સ્ટેબલ સ્વપ્નિલ હેમંતભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ રિતેશ ચીમનલાલ વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ પાસે નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સ્વપ્નિલ હેમંત ભાઇને મળેલ અંગત બાતમીના આધારે સુરત તરફ દારુનો જથ્થો લઇ જનાર છે તે દરમિયાન બાતમી વાળો ટાટા ટ્રક નંબર HR.૫૫.SS.Q.૨૪૩૩ આવી ચડતાં તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ તપાસ કરતા ટ્રકમાંથી પ્લાસ્ટિકના દાણા ભરેલ પ્લાસ્ટિકની થેલીની આડમાં વિદેશી દારૂ બોટલ નંગ ૧૫.૧૫૦ જેની કિંમત ૨૧.૬૮.૪૦૦ પાસ પરમીટ વગરનો વિદેશી દારૂ મળી આવેલ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાંચે ફુલ મુદ્દામાલ ૩૬.૮૦.૯૦૦.સાથે આરોપી રૂપેન્દ્ર સિંઘ ઉર્ફે પિન્ટુ રહે પંજાબ તેમજ બળદેવ સિંગ રહે હરિયાણા ની ધરપકડ કરેલ છે
વધુ તપાસ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન કરી રહી છે


No comments