વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં કોવિદ-૧૯ જન આંદોલન અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા લેવાઇ
ભારત સરકાર દ્વારા કોવિદ-૧૯ જન આંદોલન અભિયાન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. કોરોના મહામારીમાં અટકાયત અંગે લોકોમાં જાગૃતિ આવે અને માસ્ક પહેરે, વારંવાર સાબુથી હાથ ધુએ, સેનેટાઇઝરનો ઉપયોગ કરે અને છ ફૂટનું અંતર રાખે તે માટે જન આંદોલનના ભાગરૂપે વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં શપથ અને પ્રતિજ્ઞા કામના સ્થળે અધિકારી અને કર્મચારીઓને લેવાડાવવામાં આવ્યા હતા.


No comments