Translate

વલસાડ નગરપાલિકા પ્રમુખ તરીકે કિન્નરીબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે કિરણ ભંડારી બિનહરીફ ચૂંટાયા



વલસાડ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણીમાં પ્રમુખ  અનેેેે ઉપપ્રમુખ  ચૂંટણીમાં પ્રમુખ તરીકે કિન્નરી પટેલ અને ઉપપ્રમુખ તરીકે કિરણ ભંડારી બિનહરીફ ચૂંટાઇ આવતા પાલિકા સભ્યોએ મીઠાઇ વેચીને ફટાકડા ફોડી વિજય તો મનાવ્યો હતો.

 વલસાડ નગરપાલિકા પ્રમુખ પંકજભાઈ આહીર અને ઉપપ્રમુખ ઉર્મિબેન દેસાઈ  નું અઢી વર્ષનું શાસન  ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થઇ ગયું છે.પાલિકા પ્રમુખ અનેે ઉપપ્રમુખની  ચૂંટણી સંદર્ભે સોમવારે સાંજેે 4:00 કલાકે વલસાડ  પાલિકા સભાખંડમાં ખાસ સામાન્ય સભા પ્રાંત અધિકારી વિનય કુમાર બાગુલ  ની અધ્યક્ષ પણ હેઠળ રાખવામાંં આવી હતી.  પાલીકા  ચૂંટણી અધિકારીને વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી  પક્ષનો મેન્ડેટ આપવામાંં આવ્યો હતો. ચૂંટણી અધિકારીએ અઢી વર્ષની આદિજાતિ મહિલા પ્રમુુખ પદ માટે ની ચૂંટણી માં પ્રમુખ ના ઉમેદવારો નેે  ફોર્મ ભરવા  માટે  15 મિનિટનો સમય ફાળવવામાંં આવ્યો હતો. મહિલા પ્રમુુખ તરીકે મહિલા કિન્નરીબેન અમિષ ભાઈ પટેલ ના નામની દરખાસ્ત શાસક પક્ષ નેતા સોનલબેન સોલંકીએ કરી જેને ટેકો ભરત ઉર્ફે કાના પટેલે  આપ્યો હતો મેન્ડેટમાં કિન્નરીબેન પટેલ ના નામ નો હોય અન્ય બીજા કોઇ ઉમેદવારે ફોર્મ નહિ ભરતા પાલિકા પ્રમુખ તરીકે કિન્નરીબેન પટેલનેેે બિનહરીફ જાહેપટેલને બિનહરીફ જાહેર કરવામાંં આવ્યાપટેલને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.


જ્યારે ઉપપ્રમુખ  સામાન્ય સીટ હોવાથી ઉપપ્રમુખની ચૂંટણી માટે ફોર્મ  ની જાહેરાત  કરી  ૧૫ મિનિટનો સમય આપ્યો હતો. ઉપપ્રમુુખ તરીકે ઉપપ્રમુખ તરીકે કિરણભાઈ ભંડારી નાા નામની દરખાસ્તઉપપ્રમુખ ઊર્મિ બેન  દેસાઈએ મૂકીને ટેકો  પ્રવિણ પટેલે આપ્યો હતો. મેન્ડેટમાં કિરણભાઈ ભંડારી નું નામ હોય અન્ય બીજા કોઇ ઉમેદવારે ફોર્મ નહિ ભરતા ઉપપ્ર 



No comments