વલસાડ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ ધરાવતા વિસ્તા રોમાં એપીસેન્ટાર અને કન્ટેનઇનમેન્ટા એરીયા જાહેર કરાયા
વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસો જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે એપેડેમીક ડીસીઝ એકટ અન્વયે મળેલી સત્તાની રૂએ સંબંધિત વિસ્તારમાં એ.પી.સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરી તાત્કાલિક અસરથી તા.૦૮/૦૯/૨૦૨૦ સુધી કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
વલસાડ જિલ્લાના (૧) કપરાડા તાલુકાના કરચોંડ,
કોટલી ફળીયા,
મોબાઇલ ટાવર પાસે આવેલા
અશોકભાઇ ગમનભાઇ ગાંવિત ઉર્ફે જયેશભાઇ ભાંવરનું મકાન, (૨) કપરાડા તાલુકાના કરચોંડ,
સીમ ફળીયા ખાતે આવેલા મિથુનભાઇ
શંકરભાઇ પઢેરનું મકાન, (૩) કપરાડા તાલુકાના દંહીખેડ, પલાડ ફળીયા ખાતે આવેલ નિલેશભાઇ રામાભાઇ કાકડનું મકાન,
(૪) વાપી તાલુકાના ચણોદ,
કોલોની ખાતે આવેલા ફલેટ નં.૩૦૧,
ત્રીજો માળ,
સાગર રેસીડન્સી-ડી વીંગ,
ભાનજીભાઇ લક્ષ્મીદા ભાનુશાલી,
(૫) વાપી તાલુકાના,
ચણોદ,
દેસાઇ વાડ ખાતે આવેલા ફલેટ
નં.૧૦૩ પ્રથમ માળ, આસ્થા વિહાર-એ-વીંગ, કુંદનભાઇ રમેશપ્રસાદ ચૌરસીયા, (૬) વાપી નોટીફાઇડ એરીયાના વિસ્તાર ચણોદ કોલોની ખાતે આવેલા
ફલેટ નં.૫૩૮, ત્રીજો માળ, આર.બી.એલ બિલ્ડીંગ નંબર-૪૫, સુભમ સુમનભાઇ સીંઘ, (૭) વલસાડ તાલુકાના કાંજણ રણછોડ,
લીમડા ચોક ફળીયા ખાતે આવેલા
નીતાબેન ઇશ્વરભાઇ પટેલનું મકાન, (૦૮) ઉમરગામ તાલુકાના ધનોલી સાલકર ફળીયા ખાતે આવેલા સુભાષભાઇ
રવયાભાઇ પાટકરનું મકાન, (૦૯) કપરાડા તાલુકાના આસલોણા, મોહપાડા ખાતે આવેલા સંદિપભાઇ કાળુભાઇ ચૌહાણનું મકાન,
(૧૦) કપરાડા તાલુકાના ઘાડવી,
તાંબડમાળ ખાતે આવેલા ઇસમલભાઇ
ધાકળભાઇ ગુરવનું મકાન, (૧૧) કપરાડા તાલુકાના મેઘવાળ, આંબા ફળીયા ખાતે આવેલા જયદીપભાઇ ઉખળભાઇ પટેલનું મકાન,
(૧૨) વલસાડ તાલુકાના મગોદ મહા
ફળીયા ખાતે વિનોદભાઇ ભગવાભાઇ પટેલનું મકાન, (૧૩) વલસાડ તાલુકાના પારનેરા,
ભુરા પાટીલ વિસ્તારના પાણી
ટાંકી સામે આવેલા ગોકુલ પ્રસાદ પુરણમલ જૈનનું મકાન, (૧૪) વાપી તાલુકાના ચણોદ ગામે આવેલા ફલેટ નં.૩૧૦,
ત્રીજા માળ,
વૃંદાવન પાર્ક ડી-વીંગ,
દિપકભાઇ નંદલાલ જયસ્વાલ,
(૧૫) ઉમરગામ તાલુકાના તુંબ
ડુંગરીપાડા ખાતે આવેલા સાહિદ જાનિયા ઉરાડીયાનું મકાન, (૧૬) ઉમરગામ તાલુકાના સંજાણ-ઉમરગામ રોડ પર આવેલા સાજીદ ફારૂક કાસમજીનું મકાન,
(૧૭) વાપી નગર પાલિકા વિસ્તારના
ડુંગરા રૂમ નં.૪૪૪, ઇ.ડબલ્યુ.એસ ડુંગરા કોલોનીના ફુલાદેવી લલ્લન પ્રસાદનું મકાનને એ.પી. સેન્ટર
તરીકે જાહેર કરાયા છે.
વલસાડ જિલ્લાના (૧) કપરાડા તાલુકાના કરચોંડ,
કોટલી ફળીયા,
મોબાઇલ ટાવર પાસે આવેલા
અશોકભાઇ ગમનભાઇ ગાંવિત ઉર્ફે જયેશભાઇ સાવજીભાઇ ભાંવરનું મકાન,
ઉત્તમભાઇ જૈતરેભાઇ બોન્ગેનું
મકાન, લક્ષણભાઇ સોબનભાઇ રાવતેનું મકાન મળી કુલ-૩ મકાનનો તમામ હદ વિસ્તાર,
(૨) કપરાડા તાલુકાના કરચોંડ,
સીમ ફળીયા ખાતે આવેલા મિથુનભાઇ
શંકરભાઇ પઢેરનું મકાન, ઉત્તમભાઇ કાળુભાઇ ભુસારાનું મકાન, કાળુભાઇ શંકરભાઇ ભુસાકરા,
સુબાંગભાઇ કાકડભાઇ ભોયા,
ચીમાભાઇ કાકડભાઇ ભાવર,
જોસેફભાઇ દેવનીભાઇ ગોતરનું
મકાન મળી કુલ-૬ મકાનનો તમામ હદ વિસ્તાર, (૩) કપરાડા તાલુકાના દંહીખેડ,
પલાડ ફળીયા ખાતે આવેલ નિલેશભાઇ
રામાભાઇ કાકડનું મકાન, મુકેશભાઇ ધાકલુભાઇ કાકડનું મકાન મળી કુલ-૨ મકાનનો તમામ હદ વિસ્તાર,
(૪) વાપી તાલુકાના ચણોદ,
કોલોની ખાતે આવેલા સાગર
રેસીડન્સી-ડી વીંગના ત્રીજો માળના તમામ ફલેટનો હદ વિસ્તાર,
(૫) વાપી તાલુકાના,
ચણોદ,
દેસાઇ વાડ ખાતે આવેલા આસ્થા
વિહાર-એ-વીંગના પ્રથમ માળના તમામ ફલેટનો હદ વિસ્તાર,
(૬) વાપી નોટીફાઇડ એરીયાના વિસ્તાર
ચણોદ કોલોની ખાતે આવેલા આર.બી.એલ બિલ્ડીંગ નંબર-૪૫ના ત્રીજો માળના તમામ ફલેટનો હદ
વિસ્તાર, (૭) વલસાડ તાલુકાના કાંજણ રણછોડ, લીમડા ચોક ફળીયા ખાતે આવેલા નીતાબેન ઇશ્વરભાઇ
પટેલનું મકાન,નટુભાઇ મહેન્દ્રભાઇ પટેલ, પ્રવિણભાઇ છોટુભાઇ પટેલનું મકાન મળી કુલ-૩ મકાનનો હદ વિસ્તાર,
(૦૮) ઉમરગામ તાલુકાના ધનોલી
સાલકર ફળીયા ખાતે આવેલા સુભાષભાઇ રવયાભાઇ પાટકરનું મકાન,
જિગ્નેશભાઇ ચંદુભાઇ લોતડાનું
મકાન મળી કુલ-૨ મકાનનો તમામ હદ વિસ્તાર, (૦૯) કપરાડા તાલુકાના આસલોણા,
મોહપાડા ખાતે આવેલા સંદિપભાઇ
કાળુભાઇ ચૌહાણનું મકાન, હરીભાઇનું મકાન મળી કુલ-૨ મકાનનો તમામ હદ વિસ્તાર, (૧૦) કપરાડા તાલુકાના ઘાડવી, તાંબડમાળ ખાતે આવેલા ઇસમલભાઇ ધાકળભાઇ ગુરવનું મકાન,
મહેન્દ્રભાઇ અમેરભાઇ બુધરનું
મકાન મળી કુલ-૨ મકાનનો તમામ હદ વિસ્તાર, (૧૧) કપરાડા તાલુકાના મેઘવાળ,
આંબા ફળીયા ખાતે આવેલા
જયદીપભાઇ ઉખળભાઇ પટેલનું મકાનનો તમામ હદ વિસ્તાર, (૧૨) વલસાડ તાલુકાના મગોદ મહા ફળીયા ખાતે વિનોદભાઇ
ભગવાભાઇ પટેલનું મકાનનું ત્રણ ગાળાનું અને એક માળનું મકાનનો તમામ હદ વિસ્તાર,
(૧૩) વલસાડ તાલુકાના પારનેરા,
ભુરા પાટીલ વિસ્તારના પાણી
ટાંકી સામે આવેલા ગોકુલ પ્રસાદ પુરણમલ જૈનનું મકાન, દેવનાથ એમ.સુંદરકરનું મકાન અને ગોકુલ પ્રસાદ પુરણમલ
જૈનની દુકાન મળી મુલ-૨ મકાન અને એક દુકાનનો તમામ હદ વિસ્તાર,
(૧૪) વાપી તાલુકાના ચણોદ ગામે
આવેલા વુદાવન પાર્ક ડી-વીંગના ત્રીજા માળના તમામ ફલેટનો હદ વિસ્તાર,
(૧૫) ઉમરગામ તાલુકાના તંબ
ડુંગરીપાડા ખાતે આવેલા સાહિદ જાનિયા ઉરાડીયાનું મકાનનો તમામ હદ વિસ્તાર,
(૧૬) ઉમરગામ તાલુકાના
સંજાણ-ઉમરગામ રોડ પર આવેલા સાજીદ ફારૂક કાસમજીનું મકાન,
અને બાજુમાં આવેલા બંધ મકાન
મળી કુલ-૨ મકાનનો તમામ હદ વિસ્તાર, (૧૭) વાપી નગર પાલિકા વિસ્તારના ડુંગરા ઇ.ડબલ્યુ.એસ
ડુંગરા કોલોનીના રૂમ નં.૪૪૪ થી ૪૪૫ મળી કુલ ત્રણ મકાનોના તમામ હદ વિસ્તારને કન્ટેઇનમેન્ટ
એરીયા તરીકે જાહેર કરાયા છે.
ઉક્ત તમામ વિસ્તારોને ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર
સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. અત્રેના રહેવાસીઓને આવશ્યક ચીજ વસ્તુઓ જે તે
નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે. સંબંધિત
વિસ્તારોના તમામ રહેવાસીઓનું સ્ક્રીનિંગ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે.

No comments