Translate

વલસાડના સ્વાાતંત્ર સેનાની સ્વ . હરિશંકરના ધર્મપત્ની હરપ્યાફરી દેવીનું નિધન

 


વલસાડના સ્‍વાતંત્ર્ય સેનાની સ્‍વ. હરિશંકર અગ્રવાલના ધર્મપત્‍ની હરપ્‍યારી દેવી અગ્રવાલનું તા.૧૩/૮/૨૦૨૦ના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે ૯૦ વર્ષની વયે નિધન થયું છે. તેણી તેમના પરિવારમાં ત્રણ પુત્રોને વિલાપ કરતા મૂકી ગયા છે. કોરોના મહામારીના કારણે બેસણું કે અન્‍ય કોઇ વિધિ રાખવામાં આવી નથી.


No comments