વલસાડ : સરીગામ જી.આઈ.ડી.સી ના કંપની માં લાગી ભીસણ આગ
વલસાડ જિલ્લાના સરીગામ જી આઈ ડી સી માં આગ લાગવાનો બનાવ બન્યો સેવન ઇલેવન ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની માં લાગી ભીસણ આગ . આગ લાગતા કંપની રાખેલ સોલવન્ટ સળગતા આગ વધુ પસરી 6 થી વધુ ફાયર ઘટના સ્થળ પર પોહચ્યા , વાપી , સરીગામ , ઉમરગામ ના ફાયર સ્થળ પર આગ પર કાબુ મેડવાનો પ્રયાસ હાથ ધરાયો ઘટના મા આજુ બાજુ માં આવેલી કંપની સંચાલક ના જીવ તાળવે ચોટયા આજુબાજી માં પણ કેમિકલ કંપનો ઓ છે જેમાં 100 થી વધુ સોલવન્ટ નો જથ્થો છે. જેથી આજુબાજી ની કંપની ઓ દ્વારા સલામતી ના પગલાં ભરવા કામગીરી હાથ ધરાઈ

No comments