સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બેઠક યોજી હતી. આ બેઠક બાદ કોરોનાના કારણે સુરતમાં આવતી-જતી તમામ ST બસ અને ખાનગી બસોની અવર-જવર પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. મહત્વનું છે કે, સુરત શહેરમાં આજે 181 કેસ નોંધાયા છે.
No comments