વલસાડ ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા ગણપતિ ફુલહાર પ્રોજેક્ટ
ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડ ની ટીમ દ્વારા ગોરી વિસર્જન સુધી રોજ રાત્રે મંડળે મંડળે જઇ અને વાંકી, ઔરંગા નદીમાં વિસર્જન વખતે, અત્યાર સુધીમાં ૩૫૦૦ kg ફુલહાર, પ્લાસ્ટિક, કચરો નદી મા જાવા થી બચાવી, *નદી પ્રદુષિત* થતાં બચાવી શકયા.
પર્યાવરણ માટે બધાં જાગરૂક ભકતો નો આભાર અને અનંત ચૌદસ સુધી આવીજ રીતે બધાં મંડળો નો સહકાર મળતો રહેશે એવી આશા.


No comments