વલસાડ જિલ્લા પોલીસ પરિવાર આયોજિત બડાખાના સ્નેહમિલન ક્રાયકર્મ
વલસાડ જિલ્લા પોલીસ પરિવાર આયોજિત બડાખાના સ્નેહમિલન ક્રાયકર્મ વલસાડ ના જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે રવિવાર ના રોજ જિલ્લા પોલીસવડા સુનિલ જોશી ના અધ્યસ્થાન હેઠળ યોજાયો હતો જે કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કલેકટર ખાણસર વલસાડ ધારાસભ્ય ભરત પટેલ,પારડી ધારાસભ્ય કનું દેસાઈ,જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અને તેમના પરિવાર સહિત મોટી સંખ્યામાં જિલ્લા ના તમામ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવાર સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.


No comments