Translate

વલસાડ ના શાપુરનગર વિસ્તાર ના રહીશો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહીને ચૂંટણી નો બહિષ્કાર કર્યું.




  વલસાડ મા ચૂંટણી ના બહિષ્કાર સિલસિલો અટકવાનું નામજ નથી લેતો આગાઊ થોડા દિવસો પેહલા વલસાડ ના ગુજરાત હાવસિંગ બોડ ના નવા બંધાયેલા ફ્લેટ ધારકો એ ફ્લેટ નહીં તો વોટ નહીં ના બેનરો સાથે ચૂંટણી નો બહિષ્કાર કર્યો હતો એપાણી હજુ શમ્યું નથી ત્યા તો વલસાડ ના શાપુરનગર વિસ્તાર ના રહીશો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહી   ને  સફાઈ નહીં તો વોટ નહીં ના નારા સાથે અને બેનરો લગાડી આક્રોશ વ્યક્ત કરીને   આજરોજ ચૂંટણી નો બહિષ્કાર કર્યું.
   વલસાડ નગરપાલિકા વોર્ડ નં 7 શાપુરનગર/ગણેશ મિહલ્લો/મુલ્લાંવાડી/નાના ટાઈવડ  માં ચૂંટણી બહિષ્કાર. જો કોઈ પક્ષ પાર્ટી ના ઉમેદવાર વોર્ટ માંગવા ગયું અને કાંઈ પણ થાય તો તેનો જવાબદાર ખુદ રહેશે. શાપુરનગર ના ગંદકી થી ત્રાહિમામ અને ગંદકી માં.રહેવા મજબુર ગ્રામ જનોએ આ વખતે ઉમેદવાર ને ઉભી પૂંછડીએ ભગાવા નું નક્કી કર્યું છે.

No comments