Translate

વલસાડ ધોબીતલાવ વિસ્તાર મા સ્વછતા ના અભાવે ગમ્ભીર રોગચાડો ફાટવાની શક્યતા તંત્ર કયારે જાગશે


 દુર્ગંધ મારતું કચરૂ  રસ્તાઓ પર ફરી વડ્યુ  છે જેને લઈ ધોબીતલાવ  ખાતે રહેતાં લોકો પોતાની ઘરની બાહર પણ નથી નીકળી શકતા અને અત્યંત ગંદકીને લઇ નાનાં બાળકો અને જુવાનિયાઓની તબિયત બગડી રહી છે નાં રિપોર્ટ આવી રહ્યાં છે જો વહેલી તકે કોઈ પગલાં લેવામાં ન આવે તો આ વિસ્તારમાં કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તો કોની જવાબદારી...?
છેલ્લા ત્રણ  દિવસથી કચરૂ  ઉચક વામા આવ્યું નથી   છતાં પાલિકા પાસે એનો કોઈ વિકલ્પ નથી...
વલસાડ નગરપાલિકાના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા વલસાડ નગરપાલિકા દ્વારા બાહરથી સાફસફાઈ કર્મચારી બોલાવી શહેરને સ્વચ્છ રાખવાનું આયોજન કરવામાં આવ્યું પણ શહેર ફક્ત થૂંક ચોપડી સવછ થઈ રહ્યુ છે...
બહારથી આવતાં કર્મચારીઓ નાતો પોતાની પાસે સાફસફાઈનાં સાધનો પુરતા પ્રમાણમાં રાખે છે નાંતો વ્યવસ્થિત રીતે સાફસફાઈ કરે છે ...
ઠેર ઠેર ગંદકી ...
શું પાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવશે ...?

No comments