ઘાયલ પક્ષીને તાત્કાલિક સારવાર માટે હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવો
રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણ તહેવાર નિમિત્તે ૧૦ થી ૨૦મી જાન્યુઆરી-૨૦૨૨ સુધી કરૂણા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્તારને આવરી લઇ સરકારના તમામ વિભાગો, સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, દ.ગુ.વી.કંપની લી તથા સ્વૈચ્છિક સંસ્થાઓ મળી સમગ્ર કાર્યક્રમને સારી રીતે સફળતા પૂર્વક પૂર્ણ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર, વન વિભાગ તથા જિલ્લાના એન.જીઓના સભ્યો સાથે સંકલનમાં રહી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે ઉક્ત સમયગાળા દરમિયાન સમગ્ર વલસાડ જિલ્લામાં જાહેર જનતાને કોઇ વિસ્તારમાં ઘાયલ પક્ષી જણાય તો સૂર્યોદય થી સૂર્યાસ્ત એટલે કે સવારે ૭-૦૦ થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી જિલ્લાના તાલુકાવાઇઝ સંસ્થાઓના સંપર્ક નંબરો અને હેલ્પલાઇન નંબર અથવા એન.જી.ઓના સંપર્ક નંબર ઉપર જાણ કરવા નાયબ વન સંરક્ષક અધિકારી, સામાજિક વનીકરણ વિભાગ વલસાડ દ્વારા જણાવાયું છે.
જે મુજબ વલસાડ તાલુકા માટે જીવદયા ગૃપ ન.પા.વલસાડ-૯૩૭૫૫૨૮૧૦૧, રેસ્કયુ ફાઉન્ડેશન-૯૦૩૩૫૬૧૧૦૮, પશુદવાખાનું વલસાડ-૬૩૫૯૫૬૬૪૯૫, વલસાડ પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા-૯૨૨૮૨૦૧૨૬૬, સારવાર કેન્દ્ર, પોલી કલીનીક, પારનેરા-૯૪૨૯૦૩૧૧૭૫, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વલસાડની કચેરી, નોર્મલ રેંજ-૮૭૮૨૫૯૬૯૬૩. પારડી તાલુકા માટે જીવદયા ગ્રૂપ પારડી-૯૪૮૪૪૧૭૦૦૦, સારવાર કેન્દ્ર, સ્ટેશન રોડ, કિલ્લા પારડી-૯૪૨૮૦૨૨૭૯૮, ટીન્કુ મેમોરીયલ ટ્રસ્ટ, ખડકી-૯૮૨૫૦૫૫૨૨૧, વાપી તાલુકા માટે ફ્રેન્ડસ ઓફ એનીમલ વેલ્ફેર ટ્રસ્ટ-૭૬૯૮૫૩૯૯૪૯, પ્રાથમિક ગુંજન, વર્ધમાન સેવા મંડળ, વાપી-ગુંજન ૯૮૨૪૧૩૭૯૭૦, પ્રાથમિક ચણોદ (ધરમપુર રોડ), પોલીસ સમન્વય ગ્રૂપ-વાપી-૯૯૯૮૫૦૮૮૧૩, ઉમરગામ તાલુકા માટે સારવાર કેન્દ્ર, તાલુકા ભવનની બાજુમાં ૭૨૦૩૮૮૩૬૩૯, રેસક્યુ ફાઉન્ડેશન, ભિલાડ-૯૯૭૪૮૦૨૦૨૧, રેસક્યુ ફાઉન્ડેશન, સરીગામ-૯૮૭૯૬૮૪૧૭૩ અને સારવાર કેન્દ્ર, ઉમરગામ-૮૩૨૦૧૩૨૯૭૪, ધરમપુર તાલુકા માટે પશુ દવાખાના ધરમપુર-૮૨૩૮૮૮૭૯૬૬, પશુ દવાખાના, રાજચંદ્ર આશ્રમ, ધરમપુર-૯૯૭૯૪૨૨૨૯૭, સારવાર કેન્દ્ર રેન્જ, પંગારબારી-૭૮૭૪૭૫૭૬૪૩, પશુ દવાખાના હનમતમાળ-૭૯૯૦૯૭૭૩૩૬, અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી, ધરમપુર-૯૯૨૪૪૯૪૨૧૨, કપરાડા તાલુકા માટે પશુ ચિકિત્સા કેન્દ્ર-નાનાપોંઢા-૯૯૧૩૭૭૨૯૯૯ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર, કપરાડા-૯૯૦૯૮૫૮૮૬૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. આ ઉપરાંત રાજય હેલ્પ લાઇન નંબર-૧૯૬૨ અને જિલ્લા હેલ્પ લાઇન નંબર-૦૨૬૩૨-૨૪૨૫૧૦, એનીમલ હસબન્ડરી ડીપાર્ટમેન્ટ- ૯૯૭૯૬૬૬૧૪૪, ૯૪૭૯૪૯૬૫૫૫, ૯૪૨૬૫૮૧૧૧૮ અથવા વેટરનરી પોલીકલીનીક અધિકારી વલસાડના ફોન નંબર ૦૨૬૩૨-૨૨૭૧૫૦ ઉપર સંપર્ક કરવા નાયબ વન સંરક્ષક અધિકારી, સામાજિક વનીકરણ વિભાગ વલસાડ દ્વારા જણાવાયું છે.
No comments