વલસાડ જિલ્લા લઘુમતી મોરચા પ્રમુખ તરીકે મેહબૂબ હુસૈન નિમણુક
વલસાડ જિલ્લા ના સક્રિય કાર્યકર્તા શ્રી મેહબૂબ હુસૈન થોડા મહિના પહેલા આમ આદમી પાર્ટી માં જોડાયા હતા એવા શ્રી મેહબૂબ હુસૈન ને પ્રદેશ સંગઠન મંત્રી ( દક્ષિણ ઝોન ) શ્રી રામભાઇ ધડુક અને વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી જીતે્દ્રભાઈ દેસાઈ દ્વારા શ્રી મહેબૂબ હુસૈન ને આમ આદમી પાર્ટીમાં વલસાડ જિલ્લા લઘુમતી મોરચા પ્રમુખ તરીકે ની જવાબદારી આપવામાં આવી .
No comments