વલસાડ જિલ્લા નાં ધરમપુરનાં માજી ધારસભ્ય જે થોડા મહિના પહેલા આમ આદમી.પાર્ટી માં.જોડાયા હતા એવા શ્રી ઇશ્વરભાઇ પટેલ ને આમ આદમી પાર્ટી નાં ગુજરાત રાજ્ય પ્રદેશ મંત્રી તરીકે અને વલસાડ જિલ્લા નાં. પ્રભારી શ્રી હિંમતભાઈ નારોલાંને ગુજરાત પ્રદેશ સહ મંત્રી તરીકે ની જવાબદારી આપવામાં આવી છે .
No comments