Translate

નવસારી ધોળા-પીપડા હાઇવે ઉપરથી દારૂ ભરેલી કાર લઈને ભાગતા સુરતના યુવકની ધરપકડ, 6.38 લાખનો મુદ્દામાલ જપ્ત

 


નવસારી ધોળા-પીપડા હાઇવે ઉપરથી દારૂ ભરેલી કાર લઈને ભાગતા સુરતના એકને સુરત વિઝીલનસ ની ટીમે વાડા ગામ નજીકથી ઝડપી પાડી 6.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસના હાથે ઝડપાયેલો ભાલચંદ્ર ભાસ્કરરાવ દેસલેની કારમાંથી પોલીસને 42 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવતા ગુનો નોંધી મરોલી પોલીસે તપાસ શરૂ કરાઇ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભાલચંદ્ર ભાસ્કરરાવ દેસલે દારૂ સાથે પકડાયા બાદ તે ભાજપનો કાર્યકર્તા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

No comments