Translate

ગાંધીનગરના કોલવડા ગામમાં પ્લાસ્ટિકના ચોખા મધ્યાહન ભોજનમા આવતા ખળભળાટ


ગાંધીનગર કોલવડા ગામ માંથી સ્થાનિક લોકોનો કોલ આવતા એવું જણાવ્યું હતું કે અહીંયા સરકારી સ્કૂલના મધ્યાન ભોજન માં પ્લાસ્ટિકના ચોખા નીકળ્યા છે એટલે કોલવડા ગ્રામજ એ બધા જ રાજકીય પક્ષોને જાણ કરતા કોઈ પાર્ટી ના આવતા તાત્કાલિક પણ આમ આદમી પાર્ટીના સુરત શહેરના કોર્પોરેટ ઘનશ્યામ મકવાણા અને આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા ડી.એમ બુટાણી ભાઈ તરત જ તાત્કાલિકપણે ઘટનાસ્થળે અને સ્કૂલમાં જોવા મળ્યું કે બાળકોને મધ્યાહન ભોજનમાં પ્લાસ્ટિકના ચોખા રીયલ ચોખા સાથે મિક્સ કરી અને વિતરણ કરવામાં આવે છે ગુજરાત સરકારને બાળકોના આરોગ્યની કોઈપણ પ્રકારની ચિંતા નથી કે  સ્વાસ્થ્યની ચિંતા નથી  ગુજરાતની ભાજપ સરકાર નિંદ્રામાં હોય એવું લાગી ર હ્યું છે આ સાથે ઘનશ્યામ મકવાણા દ્વારા ઉજાગર કરવામાં આવ્યું હતું .




No comments