વલસાડના યુનાઇટેડ ફોર ઇન્ડિયા ન્યુઝ પેપરના તંત્રી રઉફભાઇ એન. શેખ આમ આદમી પાર્ટીના જીલ્લા મીડિયા કોર્ડિનેટર તરીકે નિમણૂક થયા છે . વલસાડ જિલલામાં આમ આદમી પાર્ટી સક્રિય થતા વિવિધ હોદાઓ પર નિમણૂક કરે છે . રઉફ ભાઇના નિમણૂકથી વલસાડ જિલ્લા તંત્રી એસોસિએશન તથા અન્ય મિડીયા કર્મીઓએ શુભેચ્છા પાઠવી હતી .
No comments