વલસાડ નું ગૌરવ..
વલસાડની દીકરી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં એમબીબીએસ માં સમગ્ર યુનિવર્સીટીમાં ત્રીજા ક્રમે
વલસાડમાં રહેતી અને હાલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંચાલિત એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી સ્મૃતિ શાહે પ્રથમ વર્ષ એમ.બી.બી.એસ.માં કુલ 900 માંથી 650 ગુણ મેળવી સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે.અને વલસાડનું નામ રોશન કર્યું છે.નોંધનીય છે કે જે સ્મૃતિ શાહના પિતા ડો.અમિત શાહ વલસાડ સિવિલ હોસ્પિટલના સુપ્રીડન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે,માતા પણ તબીબ છે.

No comments