Translate

વલસાડ જિલ્લા હોમગાર્ડઝ દળના મુકેશભાઇ ધોડીને પ્રસંશનીય સેવા બદલ મુખ્‍યમંત્રીશ્રી મેડલ જાહેર કરાયો


 

વલસાડ જિલ્લા હોમગાર્ડઝ દળના ભિલાડ યુનિટના પ્‍લાટુન કમાન્‍ડર મુકેશભાઇ બાબુભાઇ ધોડીની હોમગાર્ડઝ દળમાં લાંબી અને પ્રસંશનીસ સેવા બદલ રાજ્‍ય માન. મુખ્‍યમંત્રીશ્રી મેડલ તા.૨૬મી જાન્‍યુઆરી, ૨૦૨૧ પ્રજાસત્તાક પર્વે જાહેર કરાયો છે. જે બદલ હોમગાર્ડઝના જિલ્લા કમાન્‍ડન્‍ટ મહેશ આચાર્ય દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા છે.

No comments