મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો વલસાડ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તા. ૧૮/૧૨/૨૦૨૦ના રોજ સવારે ૮.૫૦ વાગ્યે હેલીકોપ્ટર દ્વારા ગાંધીનગરથી નીકળી ૧૦.૨૦ કલાકે નાનાપોંઢા હેલીપેડ ખાતે આવી પહોંચશે. ત્યાંથી મોટરમાર્ગે ધગડમાળ તા. પારડી ખાતે ૧૦.૩૦ કલાકે પાણી પુરવઠા યોજનાનું ખાતમુહુર્ત કરી ૧૧.૩૫ કલાકે નાનાપોંઢા હેલીપેડ જવા રવાના થશે. મુખ્યમંત્રીશ્રી ૧૧.૪૫ કલાકે હેલીકોપ્ટર દ્વારા ચીખલી જી.નવસારી જવા રવાના થશે.

No comments