આગામી તા.૧૦ અને ૧૧મી ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઇ એપીએમસી અને અન્ય જગ્યાએ પડેલા અનાજને નુકશાન ન થાય તે માટે જરૂરી પગલાં લેવા સંબંધિત વિભાગોને વલસાડ કલેક્ટર દ્વારા જણાવાયું છે.
No comments