૧૮૧-કપરાડા મતવિસ્તારની પેટા ચૂંટણીમાં બે ઉમેદવારોએ ચાર ફોર્મ ભર્યાં
વલસાડ જિલ્લાના ૧૮૧-કપરાડા(અ.જ.જા) વિધાનસભા મતદાર વિસ્તારની પેટા ચૂંટણી તા.૦૩/૧૧/૨૦૨૦ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી માટે તા.૧૨/૧૦/૨૦૨૦ના રોજ જીતુભાઇ હરજીભાઇ ચૌધરી, ભારતીય જનતા પાર્ટીએ બે ફોર્મ અને ગુલાબભાઇ બાબનભાઇ રાઉત, ભારતીય જનતા પાર્ટીના બે ફોર્મ મળી કુલ ચાર ફોર્મ રજુ કરાયા હોવાનું વલસાડ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા જણાવાયું છે.

No comments