પરેશ રાવલની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે નિયુક્તિ
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે દિગ્ગજ અભિનેતા પરેશ રાવલની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)ના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે.
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાએ એક ટ્વીટ દ્વારા તેના નવા અધ્યક્ષ વિશે જાહેરાત કરી હતી.
પરેશ રાવલ હાલમાં અધ્યક્ષ પદ સંભાળી રહેલા નાટ્ય કલાકાર અર્જુન દેવ ચરણ પાસેથી અધ્યક્ષ પદ સંભાળશે

No comments