Translate

વડોદરા જીલ્લા માં કોરોના પોઝિટિવ ના 121 નવા કેશ નોંધાયા

 

આજરોજ તારીખ :- 03-09-2020 ના રોજ વડોદરા જીલ્લા માં કોરોના પોઝિટિવ ના 121 નવા કેશ નોંધાયાની માહિતી પ્રાપ્ત થવા પામી છે. જેમાં વડોદરા જીલ્લામાં બાપોદ , ગોકુલનગર , સુદામાપુરી , ફતેપુરા , અકોટા , જેતલપુર , નવાયાર્ડ , સુભાનપુરા , માંજલપુર , વડસર , જયુબીલીબાગ , શિયાબાગ , ગોત્રી , રામદેવનગર , સમા , યમુનામિલ , દંતેશ્વર , નવી ધરતી , અટલાદરા , તાંદલજા , વારસીયા અને ગ્રામ્ય - સાવલી , પાદરા , ડભોઇ , વાધોડીયા , કરજણ , બાજવા , ફર્ટીલાઇઝરનગર , કરોડીયા , રણોલી કોરોના પોઝિટિવ ના કેશ નોંધાયા છે. જેમાં 1 વ્યક્તિ મૃત્યુ પામ્યું છે. 200 વ્યક્તિઓને સારવાર આપી ડિસચાર્જ કરવામાં આવ્યા છે.  આ સિવાય વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગ ની ટીમે અન્ય દર્દીઓના કોરોના ટેસ્ટ ની તપાશ હાથ ધરી છે. 

No comments