Translate

વલસાડ જિલ્લાનો વરસાદ - valsad

 

વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ કંટ્રોલરૂમ તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામાં તા.૧૮/૦૮/૨૦૨૦ના રોજ સવારે ૬-૦૦ કલાકે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઉમરગામ તાલુકામાં ૩૦ મી.મી., કપરાડા તાલુકામાં ૪૩ મી.મી., ધરમપુર તાલુકામાં ૧૧૦ મી.મી., પારડી તાલુકામાં ૪૫ મી.મી., વલસાડ તાલુકામાં ૪૯ મી.મી. અને વાપી તાલુકામાં ૨૩ મી.મી. વરસાદ નોંધાયો છે. 

            મોસમના કુલ વરસાદની વિગત જોઇએ તો ઉમરગામ તાલુકામાં ૧૫૭૮ મી.મી. (૬૨.૧૩ ઇંચ), કપરાડા તાલુકામાં ૧૩૭૭ મી.મી. ( ૫૪.૨૧ ઇંચ), ધરમપુર તાલુકામાં ૧૨૨૬ મી.મી. (૪૮.૨૭ ઇંચ), પારડી તાલુકામાં ૧૦૩૩ મી.મી. (૪૦.૬૭ ઇંચ), વલસાડ તાલુકામાં ૧૪૦૪ મી.મી. (૫૫.૨૮ ઇંચ) અને વાપી તાલુકામાં ૧૧૪૦ મી.મી. (૪૪.૮૮ ઇંચ) વરસાદ નોંધાયો છે. આમ મોસમનો સરેરાશ ૧૨૯૩ મી.મી. એટલે કે ૫૦.૯૧ ઇંચ વરસાદ વરસી ચૂકયો છે.

            જ્‍યારે તા.૧૮/૦૮/૨૦ના રોજ સવારે ૬-૦૦ થી સાંજના ૪-૦૦ વાગ્‍યા દરમિયાન ઉમરગામ તાલુકામાં ૧૦ મી.મી., કપરાડા તાલુકામાં ૧૦ મી.મી., ધરમપુર તાલુકામાં ૦૬ મી.મી., પારડી તાલુકામાં ૦૦ મી.મી., વલસાડ તાલુકામાં ૦૧ મી.મી. અને વાપી તાલુકામાં ૦૫ મી.મી. વરસાદ નોંધાયો છે.

No comments