વલસાડજિલ્લાની અખબારની દુનિયામાં અગ્રેસર રહેનાર તહેલકા ન્યુઝ પરિવારએ નવી સિદ્ધિ પ્રાપ્ત કરી
તહેલકા પરિવારના અને પેપર ના તંત્રી દિલીપ ખાચર દ્વારા શહેરના ગુંદલાવ ખાતે અતિઆધુનિક હાઈટેક પેપર પ્રિન્ટ મશીન સ્થાપી વલસાડ જિલ્લામાં અખબાર ક્ષેત્રે નવી સિદ્ધિ પ્રાપ્ત કરી
આજરોજ વલસાડ ના ગુંદલાવ ખાતે તહેલકા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઓરીએન્ટ નું પ્રથમ પ્રિન્ટિંગ મશીન વલસાડ ખાતે આવ્યું
હવે સુરત ખાતે ન્યુઝ પેપર પ્રિન્ટિંગ કરાવતા લોકો માટે સરળ અને સસ્તા ભાવે સારી કોલેટી નું પ્રિંટીંગ વલસાડ માં મળશે
જ્યારે આ શુભ પ્રસંગ ના સાક્ષી બનવા અને તહેલકા પરિવાર ને આશીર્વાદ આપવા વલસાડ જિલ્લાના તમામ પત્રકારો હાજર રહ્યા હતા
ત્યારે આ પ્રિંટીંગ પ્રેસ ઓફીસ ગુંદલાવ માં હોટેલ ફલાહ ની પાછળ પ્લોટ નંબર B 612 માં તહેલકા ઓફસેટ માં આવેલ છે . આ કાર્ય ને સફળ બનાવવા તહેલકા પરિવાર ના દિલીપભાઈ ખાચર, રવીરાજ ખાચર અને તહેલકા પરિવાર ને યુનાઇટેડ ફોર ઇન્ડિયા ન્યૂઝ તરફ થી ખૂબ સારી શુભકામનાઓ




No comments