Translate

વલસાડ જિલ્લામાં ૭૪ મા સ્‍વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આર.પી.એફ. ગ્રાઉન્‍ડ ખાતે કરાશે

 

આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે ધ્‍વજવંદન કરાશે

વલસાડ જિલ્લામાં ૭૪મા જિલ્લાકક્ષાના સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી અવસરે આર.પી.એફ. ગ્રાઉન્‍ડ, ધરમપુર રોડ, વલસાડ ખાતે વન અને આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના વરદહસ્‍તે તા.૧પ/૦૮/૨૦૨૦ના રોજ સવારે ૯-૦૦ કલાકે ધ્‍વજવંદન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કોવિડ-૧૯ સંદર્ભે અમલી માર્ગદર્શિકાના અનુસરીને ઉપસ્‍થિત રહેવા જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી આર.આર.રાવલ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

No comments