વલસાડમાં કોરોના પોઝિટિવ ના 06 નવા કેશ નોંધાયા
આજરોજ તારીખ :- 23-08-2020 ના રોજ વલસાડ જીલ્લા માં કોરોના પોઝિટિવ ના 06 નવા કેશ નોંધાયાની માહિતી પ્રાપ્ત થવા પામી છે. જેમાં વલસાડ તાલુકામાં 6, કોરોના પોઝિટિવ ના કેશ નોંધાયા છે. અને 04 વ્યક્તિઓને સારવાર આપી ડિસચાર્જ કરવામાં આવ્યા છે. આ સિવાય વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ ની ટીમે અન્ય દર્દીઓના કોરોના ટેસ્ટ ની તપાશ હાથ ધરી છે.


No comments