ધરમપુર નગર પાલિકાના પ્રમુખ જયદીપસિંહ સોલંકી ના નેતૃત્વ હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જ્યંતી ઉજવણી કરાઈ
ધરમપુર નગર પાલિકા ના પ્રમુખ જયદીપસિંહ સોલંકી ના નેતૃત્વ હેઠળ આજ રોજ તા.31/10/2019.ના દિન ત્રણ દરવાજા થી રેલી સ્વરુપે નિકળિ લોખંડિ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ના જન્મદિન ના દિવસે એક દેશ એક નિશાન નુ સ્વપ્નુ સાકાર થયું.આ નારા સાથે ગજવી નગર માં ફરિયા.નગરપાલિકા ના શભ્યો કારોબારી ચેરમેન રમેશભાઇ અટારા ,બાંધકામ ચેરમેન નરેશભાઇ પટેલ ,શિક્ષણ વિભાગ ના ચેરમેન જ્યોત્સનાબેન દેશાઇ વારિગુહ ચેરમેન હિતેશભાઇ રાઠોડ,ધરમપુર શહેર ભાજપ પ્રમુખ સમીપભાઈ રાચ માજી શહેર પ્રમુખ
જયેશ દલવી પત્રકરો નગર જનો મોટી સંખ્યામાં પધારેલ ભરતભાઇ પટેલ માજી ઉપ પ્રમુખ,નગર મા ફરી પાલિકા કચેરી ખાતે દિપ્પ પ્રગટાવીને સરકાર દ્વારા મોકલેલ સપત લઈ તથા જયદીપ શિહ સોલંકી અને સમીપભાઈ ઍ સરદાર વલ્લભભાઈ પટેલ વિસે માહિતિ આપી હતી.370કલમ હટાવ તા એક દેશ એક નિશાન નુ ડૉકટર બાબાશાહેબ્ નુ સપનું સાકાર થયું.કર્મચારી માં હેડ ક્લાર્ક સુનીલભાઈ ,હિસાબનિશ સોમભાઇ, દિપેશ ઓડિટર,ઍસાઈ વિપુલ ચૌધરી,મેહુલ ગોવ્શામિ રાજેશ મહાકાલ હિમાની ઠાકોર,વિગેરે હાજર રહીયા હતા.


No comments