પૂજયનીય ઝુલેલાલજી ના પાવન મંદીર ની ૧૩મી વર્ષગાંઠ પાટોત્સવ
પૂજયનીય ઝુલેલાલજી ના પાવન મંદીર ની ૧૩મી વર્ષગાંઠ પાટોત્સવ ઉજવવામાં આઇવું. વલસાડ ઝૂલેલાલ ચેરીટેબલ ટ્રષ્ટ- દ્વારા ઝૂલેલાલ મંદિરની ૧૩મી વર્ષગાંઠ પાટોત્સવ તારીખ ૭/૫/૨૦૧૯ મંગળવાર ના રોજ ઝૂલેલાલ મંદિર કૈલાશરોડ રાણા ઓટો ગેરજની સામે ઉજવવામાં આઇવું.૧૩મી વર્ષગાંઠ-પાટોત્સવ દરમ્યાન માતા કી ચૌકી સાંજે-૬:૦૦થી૯:૦૦કલાકે,સિંધી મહીલા મંડળ અને સંદિપભાઈ ગ્રુપ ઉમરસાડી વાળા પોગ્રામ રજુ કરશે,સાંજે-૬:૩૦કલાકે આરતી, રાત્રે-૯:૦૦ કલાકે મહાપ્રસાદ રાખવામાં આઇવું હતું. આ શુભ અવસર પર સૌ ભક્તજનો ને જીવન સફળ બનાવવા ઝૂલેલાલ ચેરીટેબલ ટ્રસ્ટ-વલસાડ તરફ થી હાર્દિક આમંત્રણ આપવામાં આઇવું હતું.


No comments