ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન, યુઝર્સ થઇ રહ્યા છે પરેશાન
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સેવાઓ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં ડાઉન છે. ઘણા લોકોના ફેસબુક એકાઉન્ટ જાતે જ લોગ આઉટ થઇ રહ્યા છે. મેટાની ઘણી મેટા સેવાઓ ડાઉન થઇ ગઇ છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ કામ કરી રહ્યા નથી. ઘણા લોકોના ફેસબુક એકાઉન્ટ જાતે જ લોગ આઉટ થઇ રહ્યા છે. જ્યારે ઇન્સ્ટાગ્રામના ઘણા ફીચર્સ કામ કરી રહ્યા નથી. Downdetector ના મતે ભારતીય સમય પ્રમાણે રાત્રે 9.10 વાગ્યે મેટાની સેવાઓ પ્રભાવિત થઇ છે. મોબાઇલ એપ્સ સહિતની વેબ સેવાઓ પણ એક્સેસ થઇ રહી નથી. ફેસબુક એપ પણ કામ કરી રહી નથી. ઘણા યૂઝર્સ માટે ઈન્સ્ટાગ્રામના કોમેન્ટ સેક્શન કામ કરી રહ્યા નથી. એટલા માટે ઘણા યૂઝર્સ એપને એક્સેસ નથી કરી શકતા. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સેવાઓ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં ડાઉન છે
%20(2).jpeg)
No comments