Translate

આજરોજ વલસાડ શહેરના સ્ટેડિયમ રોડ ઉપર રવિવારી બજાર ભરાતા પાલિકાના એંક્રોચમેંટ ઇન્સ્પેક્ટર એ પોતાની ટીમ સાથે આજરોજ  રવિવારી બજાર બંધ કરવા જતા નાના વેપારીએ ઉશ્કેરાઈ જઈ એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટર  તથા તેમની ટીમ સાથે   ભારે બબાલ કરી હતી. જોકે ઘટનાની જાણ થતા વલસાડ પોલીસ ધસી જઈ મામલો થાળી પાડ્યો હતો.

No comments