Translate

રક્ષાબંધન પર અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતની મહિલાઓ ને ભેટ | વલસાડ જિલ્લા મહિલા મોરચા દ્વારા એક બીજાને મીઠું મોઢું કરાવી ગેરંટી ની ખુશી

રક્ષાબંધન પર અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતની મહિલાઓ ને ભેટ.



સરકાર બન્યા બાદ દરેક મહિલાઓને દર મહિને સન્માન રાશિ ના રૂપે 1000 રૂપિયા આપવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ

આ યોજનાથી આપણી માતાઓ અને બહેનોને મોંઘવારીના સમયમાં આર્થિક રાહત મળશેઃ અરવિંદ કેજરીવાલ

અમે જનતાના હાથમાં પૈસા આપીએ છીએ મોટા ઉદ્યોગપતિઓના હાથમાં નહીં: અરવિંદ કેજરીવાલ

અન્ય પાર્ટીના લોકો તમારા બધા પૈસા તેમના અમીર મિત્રો પાછળ ખર્ચ કરે છે, તેમની લોન માફ કરો, તેમના ટેક્સ માફ કરે છે, અને અમે જનતાના હાથમાં પૈસા આપીએ છીએ: અરવિંદ કેજરીવાલ

અમે અત્યાર સુધી વીજળીના મુદ્દે, રોજગાર ના મુદ્દે, વેપારીઓ અને આદિવાસી લોકોને ગેરંટી આપી છેઃ અરવિંદ કેજરીવાલ

જો કોઈ કહે કે મફત શિક્ષણ આપવું એ મફત ની રેવડી છે તો આપણા ગરીબોના બાળકો ભણવા ક્યાં જશે?: અરવિંદ કેજરીવાલ



આમ આદમી પાર્ટીના આગમન પછી પહેલીવાર લોકોને લાગી રહ્યું છે કે એક સારો વિકલ્પ આવ્યો છે અને લોકોની સમસ્યાઓ નો હવે ઉકેલ આવશે: અરવિંદ કેજરીવાલ

ભાજપના 27 વર્ષના ગંદા શાસન બાદ ગુજરાતના લોકો પરિવર્તન ઈચ્છે છેઃ અરવિંદ કેજરીવાલ

આ ગેરંટી ના સંધરબમાં આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા મહિલા મોરચા દ્વારા એક બીજાને મીઠું મોઢું કરાવી ગેરંટી ની ખુશી માં ઉજવણી કરવામાં આવી.



No comments