Translate

સુરત આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપર થયેલા હુમલાના આરોપીઓની ધરપકડ કરવા વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ અધિક્ષકશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યુ

 

સુરત માં ભાજપ નાં નેતા ઓ અને તેનાં ગુંડા તત્ત્વો દ્વારા આમ આદમી પાર્ટી નાં કાઉન્સિલરો ઉપર થયેલ હિંસક હુમલા નાં વિરોધ માં આજ રોજ આમ આદમી પાર્ટી વલસાડ દ્વારા પોલીસ અધિક્ષકશ્રી ની કચેરી ખાતે વલસાડ લોકસભા પ્રમુખ ડો. રાજીવ પાંડે જી ની અધ્યક્ષતા હેઠળ અને જિલ્લા અને વિધાનસભાના હોદેદારો અને કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં આવેદન પત્ર આપવામાં આવ્યુ.






No comments