આજ રોજ વલસાડ 179 વિધાનસભા જન સંવાદ સભા યોજાઈ .
વલસાડ 179 વિધાનસભા જન સંવાદ સભા યોજાઈ જેમાં 700 થી વધુ લોકો એ ભાગ લીધો હતો. આ સભામાં રાષ્ટ્રીય પરિષદ સદસ્ય શ્રી રાકેશભાઈ હીરપરા, પ્રદેશ સંગઠન મંત્રી શ્રી રામભાઇ ધડુક , પ્રદેશ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ , વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી જીતુભાઈ દેસાઈ, જિલ્લા સંગઠન મંત્રી શ્રી જીગ્નેશભાઈ ગોહિલ,જિલ્લા મહામંત્રી શ્રી નિમેશભાઈ સોલંકી,વલસાડ તાલુકા પ્રમુખ શ્રી ધ્રુવાંગભાઈ પટેલ તથા જિલ્લા અને તાલુકા ના અન્ય હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.



No comments